News of Monday, 4th July 2022
ખડસલીમાં સેવાસેતુ
સાવરકુંડલાઃ ખડસલી મુકામે સા.કુ.તાલુકા પંચાયતના પ્રમુખ અનિતાબેન બાલધાએ દીપ પ્રાગટ્ય કરી સેવાસેતુ કાર્યક્રમને લોકોના હીતારથે ખુલ્લો મુકયો. જેમાં ખડસલીના સરપંચ શીલ્પાબેન માલાણી, તાલુકા ભાજપ અગ્રણી લલીતભાઇ બાલધા, સા.કુ. તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઇ માલાણી, ઉપસરપંચ તથા ગ્રામ્ય પંચાયના સદસ્યો, તાલુકાના સ્ટાફ, મામલતદાર સ્ટાફના તથા આજુબાજુ ગામથી પધારેલા લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહેલ તેમ સા.કુ. તાલુકા ભાજપ સોશ્યલ મીડીયા કનવીર સતિષ મહેતાની યાદીમાં જણાવ્યુ છે.
(2:01 pm IST)