સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

ગોંડલઃ શ્રી મહાપ્રભુજી બેઠક (રૂપાવટી) આંબા મનોરથ ઉત્સવ

 ગોંડલ શ્રી મહાપ્રભુની બેઠકજી (રૂપાવટી) આંબા મનોરથ ધાર્મિક ઉત્સવ રંગચંગે અને કિર્તનોની રમઝટથી ઉત્સાહપૂર્વક ૩ જુન ર૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી સત્સંગીઓએ ભાગ લીધો હતો રમેશભાઇ ધડૂક ભાગ લીધો હતો. (તસ્વીર- ભાવેશ ભોજાણી ગોંડલ) (૨૩.પ)

 

(12:02 pm IST)