સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th May 2020

ધોરાજીમાં દિપડી પાંજરે પુરાઇ

 ધોરાજી : ધોરાજીના સીમ વિસ્તારમાં અવાર નવાર એક દિપડો એક દિપડી તેના બચ્ચા સાથે લટાર મારતા હતા. આથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વન વિભાગ દ્વારા કૈલાશનગરમાં મૂકેલ પાંજરામાં દિપડી આબાદ રીતે પુરાઇ જતા ખેડૂત પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી છે. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)(

(1:06 pm IST)