સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th May 2019

અમરેલી જિલ્લાના ચલાલા માં ધોધમાર વરસાદ : ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા

અમરેલી જિલ્લાના ચલાલા ના આજે કમોસમી વરસાદ વરસ્યો હતો દસેક મિનિટ સુધી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે અમરેલી જિલ્લાના ધારી ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતા

(5:35 pm IST)