News of Thursday, 4th March 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 5 કેસ ,કેશોદ, ભેંસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ,
,કેશોદ, ભેંસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે ,
(8:50 pm IST)