સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

લોધીકા તાલુકા પંચાયતમાં ૨૦૧૫માં ગીતાબેન પ્રમુખ હતા ૨૦૨૧માં પણ ગીતાબેન પ્રમુખ?

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૪: લોધીકા તાલુકા પંચાયત ૨૦૧૫માં કોંગ્રેસે અપક્ષના ટેકાથી બનાવેલ ત્‍યારે અઢી વર્ષ માટે પ્રમુખની સિટ મહીલા અનામત હતી એટલે નગરપીપળીયા સિટના ઉમેદવાર ગીતાબેન વેકરીયા પ્રમુખ બનેલા ૨૦૨૧માં લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખની સિટ બક્ષીપંચ મહીલા અનામત હોવાથી હરીપર પાળ સિટના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠોડ પ્રમુખ બને તેવી પૂરી શક્‍યતા છે.

(10:47 am IST)