News of Thursday, 4th February 2021
વડિયા પંથકમાં દીપડાની દહેશત: બાટવાદેવણી ગામમાં દીપડાએ બે પશુઓનું કર્યું મારણ:ફફડાટ
દીપડો વહેલી તકે પાંજરે પુરાય તેવી સ્થાનિકોએ વનવિભાગની ટીમ પાસે માગ કરી
અમરેલીના વડિયા તાલુકામાં દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાયો છે. બાટવાદેવલી ગામે દીપડાએ બે પશુઓનું મારણ કર્યું છે. દીપડો વહેલી તકે પાંજરે પુરાય તે દિશામાં સ્થાનિકોએ વનવિભાગની ટીમ પાસે માગ કરી છે.
(1:37 pm IST)