સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

જામજોધપુરના ધુનડામાં પૂ. જેન્તીરામ બાપાનો સત્સંગ

જુનાગઢઃ જામજોધપુર તાલુકા ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે પોષી પુનમ નિમિતે પુ. જેન્તીરામ બાપાનો સત્સંગ યોજાયો હતો. ઉપરોકત તસ્વીરમાં સત્સંગ દ્વારા ગુરૂ મહિમાંનું સત્સંગ દ્વારા વર્ણન કરતા પુ. જેન્તીરામ બાપા તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોક સાહિત્યકાર અમુદાન ગઢવીનું સન્માન કરતા પુ. જેન્તીરામ બાપા અને સત્સંગનો લાભ લેતા મુંબઇના નરેશભાઇ ટોલીયા રાજકોટના શાસ્ત્રી જયેશભાઇ રવુભા પરમાર, હેમરાજભાઇ વાસજાળીયા પત્રકાર વિનુ જોષી સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:29 am IST)