News of Thursday, 3rd December 2020
મોટા થાવરીયામાં આકર્ષક રંગોળી
ફલ્લા : મોટા થાવરીયા ગામનાં દ્રષ્ટીબેન ધીરૂભાઇ સંચાણીયા દ્વારા દેવદિવાળીનાં આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. (તસ્વીર : અનીકેત વરીયા ફલ્લા)
(12:44 pm IST)