સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને શણગાર

વાંકાનેર સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દેવ દિવાળીના પૂનમના અનોખો શણગાર તેમજ 'દીપમાલા'ના આરતીના દર્શન કરાવવામાં આવ્યા હતાં. (તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:25 am IST)