સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 36 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદ અને માણાવદરમાં 3-3 કેસ,ભેસાણમાં 2 કેસ,માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 36 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નોંધાયેલા 22 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદ અને માણાવદરમાં 3-3 કેસ,ભેસાણમાં 2 કેસ,માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:37 am IST)