સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

માણાવદર યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો મોટો જથ્થો પણ પલળી ગયો

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ

ફરીથી કમોસમી વરસાદથી જગતના તાતના હાલ બેહાલ થયા છે ત્યારે કમોસમી વરસાદને કારણે કેશોદ ઉપરાંત માણાવદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો મોટો જથ્થો કમોસમી વરસાદમાં પલટી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

 

(11:26 pm IST)