સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

જામનગરમાં બાળ રસીકરણનો પ્રારંભ

જામનગર : કેન્દ્ર સરકારની ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ અંતર્ગત બે વર્ષના બાળકો તથા સગર્ભા બહેનોને રસીકરણથી આવરી લેવા માટે જામનગર મ્યુ. કોર્પોે. દ્વારા ગઇકાલ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સુભાષભાઇ જોષી, દિવ્યેશભાઇ અકબરી, બીનાબેન કોઠારી, મેઘનાબેન હરીયા, પ્રફુલાબેન જાની, ડે. કમીશનર એ.કે. વસ્તાણી, મેડીકલ ઓફિસર ડો. આર. એસ. જોષી, હરેશ ગોરી, ડો. કાજલ ચૌહાણ, ડો. જિજ્ઞાશા ગૌસ્વામી હાજર રહેલ તસ્વીરમાં બાળકો તથા સગર્ભા બહેનોને રસીકરણ કરવામાં આવતુ નજરે પડે છે. (તસ્વીર : મુકુંદ બદિયાણી)

(1:32 pm IST)