સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ચાંપરડામાં કલેકટર ઈલેવન અને એસપી ઈલેવન વચ્ચે ક્રિકેટ મેચ યોજાયો

તાજેતરમાં ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યા  ધામ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદજી બાપુની ઉપસ્થિતીમાં જીલ્લા કલેેકટર  ડો.સૌરભ પારઘી અને એસપી સૌરભ સિંઘ દ્વારા ક્રિકેટ મેચની ૧૦-૧૦ ઓવર ની પ્રેકટીસ યોજાઇ હતી. આગામી દિવસોમાં મેચ રમાશે. ઉપરોકત તસ્વીરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુકતાનંદબાપુ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને એસપી સૌરભસિંઘ અને બંન્ને ટીમના ખેલાડીની ઉપસ્થિતીમાં મેચની પ્રેકટીસ કરતા નજરે પડે છે.  (અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(1:27 pm IST)