સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબીમાં ડો. પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ

મોરબીઃ નહેરુ ગેઇટ ચોક ખાતે આજે કોંગ્રેસ આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ સ્વ. ડો. પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી કેન્ડલ પ્રગટાવી આગેવાનોએ તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, એનએસયુઆઈના દેવેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ સીરોહિયા અને ચિરાગભાઈ રાચ્છ સહિતના અગ્રણીઓએ શ્રદ્ઘાંજલિ પાઠવી હતી તે તસ્વીર.

(11:07 am IST)