સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ઉનાના સીમરમાં લોકમેળો

ઉનાના સીમર ગામમાં જગજીવનબાપુ આશ્રમમાં લોકમેળો યોજાયો હતો. આ મેળાની અંદર દૂર દૂરથી દરેક ગામમાંથી જગજીવનબાપુની પાલખી લયને આવેલ ચૌહાણ જેન્તીકુમાર એ જણાવ્યું હતું કે જગજીવનબાપુ આશ્રમની નજીક દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં લોકો એ આ મેળાનો લાભ લીધો હતો.  મેળાની તસ્વીર. તેમજ જગજીવન બાપુ આશ્રમની અંદર વર્ષોથી દર વર્ષે જગજીવનબાપુની જન્મ જયંતિ અને પુણ્યતિથી ઉજવાય છે.

(10:33 am IST)