News of Wednesday, 3rd November 2021
ગોંડલ શ્રીકાળભૈરવ દાદાના મંદિરે પૂજન - અર્ચન
ગોંડલ : ગોંડલનાં ઘોઘાવદર રોડ પર આવેલ કાળભૈરવ દાદાના મંદિરે સવારથી જ ભકતોએ દર્શન કરી આરાધના કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(11:37 am IST)