સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd October 2018

અમરેલીના લાઠીના અકાળામાં વરસાદ ઝાપટા :રસ્તામાં પાણી વહયા :પાછોતરા વરસાદને કારણે ઉભા પાકને ફાયદો

 

અમરેલીના લાઠીના અકાળામાં વરસાદ ઝાપટા પડ્યા હતા. લાંબા સમય બાદ વરસાદની રી એન્ટ્રી થઇ હતી. વરસાદને કારણે ગામમાં પાણી વહેતુ થયું હતું. પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં આંનદની લહેર છવાઇ ગઇ હતી.

(11:22 pm IST)