સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd July 2020

માધવપુરઘેડના સામરડા ગામ માં વીજળી પડતાં યુવકનું મોત

કેશોદ :::માધવપુરઘેડના સામરડા ગામ માં વીજળી પડતાં યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

    પ્રાપ્ત માહિતી મુજબ માધવપુર ઘેડના સામરડા ગામે કામ કરી રહેલ બળેજ ગામ ના પરબત હાજાભાઈ વાઢેર (કોળી) નું મોત થતા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

(3:35 pm IST)