સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ક્ચ્છ-ભુજમાં પાકિસ્તાની કેદીને કોરોના પોઝિટિવ આવ્યો

ભુજ: જેઆઇસીમાં રખાયેલા  એક પાકિસ્તાની કેદીને કોરોના પોઝિટિવ આવતા આ કેદીને જી.કે. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અન્ય કેદીઓની તબીબી તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:54 pm IST)