સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, મોરબી દ્વારા ફ્રુટ તથા ફ્રુટ જ્યુસનુ વિતરણ

મોરબીમા ઈમરજન્સી બ્લડ ની જરૂરીયાત પૂરી પાડતું અને હાલના સમયમાં લોકોને ઓક્સિજન અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવા આપી રહેલા યુવા આર્મી ગ્રુપ દ્વારા
   મોરબીમા આવેલ સરકારી તેમજ આયુષ,‌‌ સદભાવના, પ્રભાત અને સમર્પણ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દીઓ ને ફ્રુટ તથા ફ્રુટ જ્યુસ આપીને માનવતા મહેકાવી હતી

(10:45 pm IST)