સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 2 દર્દીઓના મોત : નવા 319 કેસ નોંધાયા : વધુ 136 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 319 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  136 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,52,396 સેમ્પલ લેવાયા છે

(9:01 pm IST)