સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથક માં વરસાદ

ભાણવડના માનપર , શેઢાખાઈ ,કબરકા સહિત વરસાદ ગામે કમોસમી વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વરસાદ વરસ્યો છે ભાણવડ ના માનપર , શેઢાખાઈ ,કબરકા સહિત વરસાદ ગામે કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદથી ધરતીપુત્રો માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

ભારે પવન સાથે કમોસમી વરસાદ થી ગામ માં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા
એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે વરસાદ થતાં લોકો ને ગરમી માંથી આંશિક રાહત મળી જ્યારે ખેડૂતો ને પાક પર નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે

(8:43 pm IST)