સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

લોહાણા સમાજ અને ભાજપના યુવા આગેવાન જુનાગઢના હિરેન અઢીયા ને કાળમુખો કોરોના ભરખી ઞયો

નવાગઢ તા.૪ : કાયમ હસતો ને લોકો ને હસાવતો હિરેન અઢીયા સોરઠ લોહાણા સમાજનો લાડકો તો  જીલા ભાજપ નો દુલારો હતો, વેરાવળ ના રઘુવંશ શ્રેઠી સ્વ,મનુભાઈ અઢીયા,તથા ગુણીબેન નો લાડકો,શ્રિમતિ ઞિષાબેન તથા  દિકરા,કિસન  નો સરતાજ,ભાઈ કપીલ ને તેમના પરીવાર નો દુલારો,જેતપુર ના સ્વ,ડો,મનુભાઈ વસાણી નો ભાણેજ નુ આજે કોરોના રુપી કાળ એ અવસાન પમાળતા અઢીયા તથા વસાણી પરીવાર વજૃઘાત સમો આઘાત જે ન પુરી શકાય તેવો છે. 

વેરાવળ ને સોરઠ પંથક મા થી લોહાણા સમાજ તથા રાજકીયરીતે ખુબ જ મોટી નામના ધરાવતા હિરેનભાઈ ને તેમના મામા પ્રત્રકાર નિતીન વસાણીને સંદેશ મળી રહયા છે

જીલ્લા ભાજપ અગ્રણી ઝવેરીભાઈ ઠકકરાર એ પણ શોક સંદેશો પાઠવી ઉડુ દઃખ વ્યકત કર્યું છે.

(7:50 pm IST)