સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ત્રંબામાં ભરતભાઇ ઢોલરીયા દ્વારા વિનામુલ્યે ૫૦૦ ઓકિસજન સીલીન્ડર

ત્રંબા :  ત્રંબા ખાતે આવેલ રાધિકા સ્કુલ ના ચેરમેન ભરતભાઇ ઢોલરીયાએ એક અનોખી પહેલ કરિ છે અને દરોજ ૫૦૦ લોકોને વિનામૂલ્યે ઓકિસજન સીલીન્ડર ની સેવા પુરી પાડે છે.ભાવનગર સુધી સ્કુલ ની બસો દોડાવી અને ત્યાથી બાટલા ભરીને લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. દર્દીઓનો કોરોના રીપોર્ટ અને આધારકાર્ડની ઝેરોક્ષ લયને આવવાનું ખાલી બાટલા મુકિને ભરેલા લઇ જવાના રહે છે.જેમા સ્કુલ ના દરેક ટ્રસ્ટીઓ અને શિક્ષકો મદદરૂપ થઇ રહ્યા છે.

(11:49 am IST)