સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 223 દર્દીઓ સારવાર હેઠળ

પોરબંદર ; પોરબંદર જિલ્લામાં આજે કોરોનાના નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 223 દર્દીઓ સારવાર હેઠળ છે આજે સાંજે 5 વાગયા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 658 લોકોના કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 31 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

(10:26 pm IST)