સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd April 2021

કુવાડવા પાસે ૧૦૮માં જ ડીલીવરી

આટકોટ : નવાગામ રંગીલામાં ગાયનતી બેન રાજકુમાર કેવન્ટ નામનાં બેનને પ્રસુતિનો દુખાવો ઉપડતા ૧૦૮ને જાણ કરેલ હોય રાજકોટ ગ્રીનલેન્ડ લોકેશન ૧૦૮ ઘટનાં પર પોચી. પાયલોટ પ્રકાશભાઈ ઇઅમેટી ડોકટર ભાવેશભાઈ વાઢેર દર્દીને તાત્કાલિક હોસ્પીટલ પહોંચવા માટે નીકળ્યા હતા કુવાડવા પોલીસ ચોકી પાસે પહોંચતા દર્દીને વધારે દૂખાવો થતા પાયલોટ પ્રકાશભાઈએ સમય સૂચકતા વાપરી ૧૦૮ને કુવાડવા પોલીસ ચોકી પાસે ઉભી રાખી દર્દીની ડીલેવરી ૧૦૮માં જ કરવાની ફરજ પડી હતી હાલતો માતા તેમજ બેબી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ જનાના વોડમાં દાખલ કરેલ છે.

(11:34 am IST)