News of Wednesday, 3rd March 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 5 કેસ , ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ , ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો છે
(9:59 pm IST)