સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

જુનાગઢ ડી.વાય.એસ.પી. જાડેજાએ રસીનો ડોઝ લીધો

જુનાગઢઃ કર્તવ્‍યનિષ્‍ઠ ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાએ સવારે પોલીસ હેડ કવાટર્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. શ્રી જાડેજાએ જણાવ્‍યું હતું કે પોલીસ વિભાગના અધિકારીઓ તથા સ્‍ટાફને હેલ્‍થ વિભાગ તરફથી આજે કોરોના રસી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ ઉપરોકત તસ્‍વીરમાં કોરોના વેકસીનનો ડોઝ લેવા શ્રી જાડેજા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:50 pm IST)