સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

ફરી કલ્યાણપુર તા.પં. કોંગ્રેસે કબ્જે કરીઃ ર૪માંથી ૧૪ બેઠકો મળી

ખંભાળિયા તા.૩ : કલ્યાણપુર તાલુકા પંચાયતમાં હંમેશા સખળડખળ થતુ હોય છે. જેમાં ગત વખતે કોંગ્રેસ સતા મેળવીહ તી જે પછી ભાજપે કોંગ્રેસના સભ્યનોા ટેકાથી ફરી સતા મેળવી હતી. તે આ બાબતે ચુંટણીમાં કોંગ્રેસ એક બેઠકની પાતળી બહુમતીથી સતા કબ્જે કરી ર૪માંથી ૧૩ બેઠકો પ્રાપ્ત કરી છે.

 

અહી કોંગ્રેસમાંથી વનીતાબેન વિનોદ નકુમ, મવારી હરદાસ ગોમીયા, પુષ્પાબેન રમેશ પરમાર, ખીમાભાઇ અરજણભાઇ આંબલીયા, વલ્લભાઇ કલાભાઇ પરમાર, મુકેશભાઇ વલ્લભાઇ પરમાર, દેવશીભાઇ દામાભાઇ સોનગરા, માલાભાઇ રણમલભાઇ જાદવ, જીવીબેન રામશીભાઇ કંડોરીયા, અંજુબીને રાજાભાઇ પોસ્તરીયા, મંજુબેન ભાયાભાઇ જોગલ, સંતોકબેન વીરજીભાઇ સોનગરા તથા રણમલભાઇ પાલશીભાઇ કંડોરીયા વિજેતા થયા છે.

અહીં ભાજપમાંથી ધર્મિષ્ઠાબા સુરૂભા જાડેજા, ભાવનાબેન ચકુભાઇ મકવાણા, જીવીબેન નગાભાઇ ગાધેર, મનીષા જશમતગર મેઘનાથી, ગોમીતેબન ગોપાલભાઇ ચોપડા, માલદેભાઇ પુંજાભાઇ ગોરાણીયા, રણમલ હાજાભાઇ સુવા, ખીમાભાઇ રામભાઇ આંબલીયા, કવિ સુમાત ભાટીયા, રામીબેન રામ ગોમીયા તથા  જીવીબેન સુમાત ચાવડા વિજેતા થયા છે. અહી આપ ખાતુ ખોલાવી શકી નથી.

(1:40 pm IST)