સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

રાવલઃ પાલિકામાં અપસેટ સર્જાયો વ્યવસ્થા પરીવર્તન પાર્ટીની એન્ટ્રીઃ પ્રમુખનો પરાજય

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) રાવલ તા. ૩ :..  રાવલનગરપાલિકા વોર્ડ નં. ૧ ના પરીણામોમાં અપસેટ સર્જાયો છે. વી. પી. પી. પાર્ટીના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. હાલના નગરપાલિકાના પ્રમુખ મોતીબેન પરમારનો પરાજય થયો છે. વોર્ડ નં. ર માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. રાવલ ભાજપના મહામંત્રીના માતુશ્રીનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

વોર્ડ નં. ૧

અનુ. નં.

વિજેતા

પરાજીત

(૧)

વાલીબેન નાગાભાઇ (વી.પી.પી.)

મોતીબેન પરમાર (ભાજપ)

(ર)

લાખીબેન લખમણભાઇ (વી.પી.પી.)

સંતોકબેન કાગડીયા (ભાજપ)

(૩)

ચનાભાઇ મુરૂભાઇ (વી. પી.પી.)

પરબતભાઇ વાઘેલા (ભાજપ)

(૪)

લલીત લખમણ (વી.પી.પી.)

હાજાભાઇ વાઘેલા (ભાજપ)

વોર્ડ નં. ર

(૧)

જસાઇબેન જમોડ (ભાજપ)

સંતોકબેન વાઘેલા (એન.સી.પી.)

(ર)

ટમુબેન વાઘેલા (ભાજપ)

લીલુબેન મારૂ (એન. સી.પી.)

(૩)

કરશન લાખા (ભાજપ)

ધીરૂભાઇ સરવૈયા (એન. સી. પી.)

(૪)

રણમલ સોલંકી (ભાજપ)

લાખા સામત (એન. સી. પી.)

વોર્ડ નં. ૩

(૧)

લખમીબેન ઉકા (વી.પી.પી.)

રાજીબેન જમોડ (ભાજપ)

(ર)

શાંતિબેન જાદવ (વી. પી. પી.)

સંગીતાબેન મશરૂ (ભાજપ)

(૩)

પરેશ વાઘેલા (વી.પી.પી.)

દ્વારકેશ થાનકી (ભાજપ)

(૪)

મનોજ જાદવ (વી.પી.પી.)

દિલીપ કાગડીયા (ભાજપ)

વોર્ડ નં. ૪

(૧)

કંચનબેન મકવાણા (કોંગ્રેસ)

મીનાક્ષબેન મકવાણા (ભાજપ)

(ર)

લક્ષ્મીબેન વાઘેલા (કોંગ્રેસ)

દક્ષાબેન થાનકી (ભાજપ)

(૩)

રણમલભાઇ પરમાર (કોંગ્રેસ)

સચીન અગ્રાવત (ભાજપ)

(૪)

ભીમશી આહીર (ભાજપ)

ભરત વારોતરીયા (કોંગ્રેસ)

વોર્ડ નં. પ

(૧)

લીનાબેન લ્હેરૂ (ભાજપ)

હીનાબેન વારોતરીયા (કોંગ્રેસ)

(ર)

લીલુબેન ગામી (ભાજપ)

ભાવનાબેન વાઘેલા (કોંગ્રેસ)

(૩)

કેશુભાઇ જાદવ (ભાજપ)

કારાભાઇ ગામી (કોંગ્રેસ)

(૪)

પ્રતાપ પરમાર (કોંગ્રેસ)

હરદાસ વાઘેલા (ભાજપ)

વોર્ડ નં. ૬

(૧)

રૂપીબેન ગામી (વી.પી.પી.)

ટમુબેન બારીયા (ભાજપ)

(ર)

લીલુબેન સોલંકી (વી.પી.પી.)

લક્ષ્મીબેન વાઘેલા (ભાજપ)

(૩)

હોથી ગામી (વી.પી.પી.)

રાણાભાઇ ચૌહાણ (ભાજપ)

(૪)

ડાયાભાઇ મેર (વી.પી.પી.)

મેણંદ પરમાર (ભાજપ)

(1:36 pm IST)