સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

ચેતન પાણ તરફી તાણઃ સરધાર તાલુકા પંચાયતની બેઠક પર જીત

જીત કા મજા તબ આતાહૈ, જબ બહોત લોગ, આપકી હાર કી ઇંતેજાર કરતે હૈ...

રાજકોટ : તાલુકા પંચાયતની સરધાર બેઠક પર ભાજપના ઉમેદવાર ચેતન પાણ અંદર-બહારના સંઘર્ષો-પડકારો પાર કરીને રપ૦ જેટલા મતે વિજેતા બનતા ટેકેદારોએ વધાવી લીધા હતા. તે પ્રસંગની તસ્વીર

(12:14 pm IST)