સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

વિંછીયા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ૧૪માં કોંગ્રેસનો વિજય

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩ : વિંછીયા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ૧૪માં કોંગ્રેસનો વિજય, જયારે ૪ બેઠકમાં ભાજપની જીત થતાં વિંછીયા કોંગ્રેસનું શાસન આવ્‍યું છે.

અમરાપુર- નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા(ભાજપ)-૧૬૫૯ મત મળ્‍યા, ૪૫૮ મતોની લીડથી જીત.

કૈલાસબેન ધીરૂભાઈ વાસાણી(કોંગ્રેસ)-૧૨૦૧ મત મળ્‍યા- હાર.

બંધાળી- શોભાબેન મનસુખભાઈ સાંકળીયા(ભાજપ)-૧૬૬૧ મત મળ્‍યા- હાર.

વનીબેન ધનજીભાઈ ગોહિલ(કોંગ્રેસ)-૧૯૯૧ મત મળ્‍યા, ૩૩૦ મતોની લીડથી જીત.

ભડલી- ભાનુબેન ચોથાભાઈ ભંડાણીયા(ભાજપ)-૧૨૮૦ મત મળ્‍યા-હાર.

વિમળાબેન રણછોડભાઈ તાવીયા(કોંગ્રેસ)-૧૯૦૦ મત મળ્‍યા, ૬૨૦ મતોની લીડથી જીત.

છાસિયા- પ્રવિણભાઈ ઝવેરભાઈ મીઠાપરા(ભાજપ)-૧૭૧૧ મત મળ્‍યા, ૨૫૯ મતોની લીડથી જીત.

હરેશભાઈ ધીરૂભાઈ ભાલાળા(કોંગ્રેસ)-૧૪૫૨ મત મળ્‍યા, હાર.

દેવધરી- નાગરભાઈ ખોડાભાઈ ગોહિલ(ભાજપ)-૧૨૩૦ મત મળ્‍યા, હાર.

નીકુલભાઈ બુધાભાઈ ગોહિલ(કોંગ્રેસ)- ૧૩૪૫ મત મળ્‍યા, ૧૧૫ મતોની લીડથી જીત.

ફુલઝર- પ્રવિણભાઈ જુગાભાઈ સોલંકી(ભાજપ)-૧૪૫૯ મત મળ્‍યા, હાર.

રાયધનભાઈ ભીમાભાઈ સુવાણ(કોંગ્રેસ)-૧૬૦૩ મત મળ્‍યા, ૧૪૪ મતોની લીડથી જીત.

ગોરૈયા- હાજાભાઈ સગરામભાઈ સાંબડ(ભાજપ)-૧૬૨૧ મત મળ્‍યા, ૧૩૯ મતોની લીડથી જીત.

માલાભાઈ અમરાભાઈ ગરાભડીયા(કોંગ્રેસ)-૧૪૮૨ મત મળ્‍યા, હાર.

ગુંદાળા (જસ)- લીંબાભાઈ હરજીભાઈ કટેશીયા(ભાજપ)-૧૧૭૩ મત મળ્‍યા, હાર.

ભાવેશભાઈ વલ્લભભાઈ ભુસડીયા(કોંગ્રેસ)-૧૮૦૬ મત મળ્‍યા, ૬૩૩ મતોની લીડથી જીત.

હાથસણી- જયાબેન ધીરજભાઈ કીહલા(ભાજપ)-૧૩૩૯ મત મળ્‍યા, હાર.

સોનલબેન ઈન્‍દુરભાઈ વાસાણી(કોંગ્રેસ)-૧૪૧૨ મત મળ્‍યા, ૭૩ મતોની લીડથી જીત.

કંધેવાળીયા- સંદ્યાભાઈ ખોડાભાઈ ગાબુ(ભાજપ)-૯૩૧ મત મળ્‍યા, હાર.

નિતેશભાઈ સામતભાઈ ઓળકીયા(કોંગ્રેસ)-૧૦૩૯ મત મળ્‍યા, ૧૦૮ મતોની લીડથી જીત.

મોઢુકા- ગીતાબેન ગોપાલભાઈ તાવીયા(ભાજપ)-૧૫૧૪ મત મળ્‍યા, હાર.

અલ્‍પાબેન મહેશભાઈ તાવીયા (કોંગ્રેસ)-૧૯૭૬ મત મળ્‍યા, ૪૬૨ મતોની લીડથી જીત.

મોટી લાખાવડ- મંજુબેન ભરતભાઈ પરમાર(ભાજપ)-૯૪૦ મત મળ્‍યા, હાર.

મીનાબેન હમીરભાઈ જાદવ(કોંગ્રેસ)-૧૦૩૭ મત મળ્‍યા, ૯૭ મતોની લીડથી જીત.

ઓરી- કાન્‍તાબેન હરજીભાઈ વાસાણી(ભાજપ)-૯૭૧ મત મળ્‍યા, હાર.

નીતુબેન ભવાનભાઈ સરવૈયા(કોંગ્રેસ)-૧૧૬૮ મત મળ્‍યા, ૧૯૭ મતોની લીડથી જીત.

પીપરડી- રેખાબેન માવજીભાઈ ટીંબલ(ભાજપ)-૧૩૧૭ મત મળ્‍યા, હાર.

જશુબેન ઘનશ્‍યામભાઈ જાદવ (કોંગ્રેસ) -૧૫૨૮ᅠ મત મળ્‍યા, ૨૧૧ મતોની લીડથી જીત.

સનાળી- મધુબેન ઘનશ્‍યામભાઈ ઝૂલાસણા(ભાજપ)-૧૧૪૬ મત મળ્‍યા, હાર.

ગીતાબેન ઘનશ્‍યામભાઈ ડેલીવાળા (કોંગ્રેસ)- ૧૭૪૨ મત મળ્‍યા, ૫૯૬ મતોની લીડથી જીત.

વાંગધ્રા- હનુભાઈ ખીમાભાઈ ડેરવાળીયા(ભાજપ)-૧૨૧૩ મત મળ્‍યા, હાર.

પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ ગાબુ (કોંગ્રેસ)-૧૪૦૭ મત મળ્‍યા, ૧૯૪ મતોની લીડથી જીત.

વિંછીયા-૧)- હીરાબેન નારસિંગભાઈ ડુંગરાભીલા(ભાજપ)-૧૨૫૩ મત મળ્‍યા, હાર.

કલ્‍પનાબેન રાજુભાઈ વસાવા(કોંગ્રેસ)-૧૪૯૯ મત મળ્‍યા, ૨૪૬ મતોની લીડથી જીત.

વિંછીયા-૨)- ભુપતભાઈ લખમણભાઈ રોજાસરા (ભાજપ)-૧૯૦૮ મત મળ્‍યા, ૬૪૬ મતોની લીડથી જીત.

શૈલેષભાઈ રણછોડભાઈ પરમાર(કોંગ્રેસ)-૧૨૬૨ મત મળ્‍યા, હાર.

વિંછીયામાં જિલ્લા પંચાયતની ૩ બેઠકોમાંથી ૨ માં કોંગ્રેસનો વિજય, જયારે ૧ ભાજપના ફાળે.

વિંછીયા- નીતિનભાઈ નરશીભાઈ રોજાસરા(ભાજપ)- ૭૫૬૫ મત મળ્‍યા-હાર.

અરવિંદભાઈ ગોરધનભાઈ તલસાણીયા(કોંગ્રેસ)-૮૩૮૨ મત મળ્‍યા-૮૧૭ મતોની લીડથી જીત.

પીપરડી- સવિતાબેન નાથાભાઈ વાસાણી(ભાજપ)-૯૧૦૫ મત મળ્‍યા-૭૯૭ મતોની લીડથી જીત.

રેખાબેન અમૃતભાઈ કોરડીયા(કોંગ્રેસ)-૮૩૦૮ મત મળ્‍યા-હાર.

ભડલી- વાલીબેન કાળુભાઈ તલાવડીયા(ભાજપ)-૭૮૧૪ મત મળ્‍યા- હાર.

ગીતાબેન અમરશીભાઈ ચૌહાણ(કોંગ્રેસ)-૧૦૬૭૫ મત મળ્‍યા-૨૮૬૧ મતોની લીડથી જીત.

(11:07 am IST)