સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

દામનગર પાલિકાની ૨૨ ચૂંટણીમાં બેઠક ભાજપ, ૨ કોંગ્રેસ : દસ વર્ષથી ૧૮ બેઠકોથી સતામાં રહેલ એન.સી.પી. અને આપનું ખાતુ પણ ન ખુલ્યુ

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. : દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ચાર રાજકીય પાર્ટી ના ૮૧ ઉમેદવારો મેદાન માં હતા તેમાં ભારતીય જનતા પાર્ટી ના ૨૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ૨૪ એન સી પી ના ૨૩ આમ આદમી પાર્ટી ના ૧૦ કુલ ૮૧ ઉમેદવારો ચૂંટણી મેદાન માં હતા. જેમાં વોર્ડ નંબર( ) ના , ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલા , રણછોડભાઈ જેરામભાઈ બોખા , શારદાબેન રાજુભાઇ નરોડીયા , ગોબરભાઈ નાનજીભાઈ નારોલા જીત્યા અને હાર્યા કોંગ્રેસ જયાબેન બોખા અરવિંદભાઈ તજા ગીતાબેન રાનેરા રસિકભાઈ મકવાણા એન સી પી ભગવનભાઈ નારોલા બાલકૃષ્ણ કાપડી મુકતાબેન વાવડીયા હર્યા.

વોર્ડ નંબર .() ના , પ્રભાબેન હસમુખભાઈ ભડકોલીયા , મીરાબેન મેહુલભાઈ , ખીમાભાઈ દાનાભાઈ કસોટીયા , યસીનભાઈ કાળુભાઈ ચુડાસમા ભાજપ પેનલ જીત્યા અને હાર્યા કોગ્રેસ ફિરોઝભાઈ મહેતર, મજુલાબેન સરવૈયા, હંસાબેન રાઠોડ, ગોપાલ સોલંકી એન.સી.પી પક્ષ ના સંજય ગોહિલ, અતુલ સુરજીવાલા, નજમાબેન મોગલ, હેતલબેન ગોહિલ, આપ પાર્ટી ના ગોપલ સરવૈયા

વોર્ડ નંબર () ના , જયંતીભાઈ નરસીભાઈ ખોખરીયા , ધ્રુવભાઈ ભટ્ટ , પૂજાબેન જીજ્ઞેશભાઈ ઠાકર , મેદ્યનાબેન અરવિંદભાઈ બોખા જીત્યા અને હાર્યા એન.સી.પી પાર્ટી ના અતુલ ગોહિલ, દર્શનાબેન ત્રિવેદી, ભીમજીભાઈ વાવડીયા, નીલમબેન મોટાણી, કોગ્રેસ પાર્ટી ના મનીષ ગાંધી, ભુપત માલવીયા, જયશ્રીબેન જોશી, અલકાબેન મહેતા, આપ પાર્ટી ના સૂર્યકાંતભાઈ ત્રિવેદી, જીજ્ઞેશ ત્રિવેદી

વોર્ડ નંબર ( )ના , પ્રકાશભાઈ તજા હાર્યા , મહેશભાઈ નારોલા હાર્યા , આશાબેન ખખ્ખર જીત્યા , જયોતિબેન ભાસ્કર જીત્યા કોગ્રેસ પક્ષ ના જીતુભાઇ નારોલા જીત્યા રમેશભાઈ નારોલા હાર્યા આશાબેન બોખા જીત્યા નિરુબેન ચૌહાણ હાર્યા એન.સી.પી પાર્ટી ના વસંતબેન વાવડીયા, પ્રફુલાબેન હાચડ, શલેશ મકવાણા, રાજુભાઈ નારોલા હાર્યા આપ પાર્ટી ના વિજય વાધેલા હાર્યા વોર્ડ નંબર માં બે ભાજપ બે કોગ્રેસ ત્રણ મહિલા જીત્યા એક પુરુષ જીત્યા

વોર્ડ નંબર () ના , નિકુલભાઈ રાવલ , ફૂલસમબેન સયેદ , ભાવનાબેન દલોલીયા , જયંતી વાધેલા ભાજપ પેનલ જીત્યા અને કોંગ્રેસ ના હાર્યા મહિપતગિરી, છોટુભાઈ મોટાણી, હેતલબેન ઠાકર, મમતાબેન કુકવાયા, એન.સી.પી પાર્ટી ના વસીમ ડેરૈયા, સોનલબેન બોલરીયા, જમનાબેન રાઠોડ, જેઠાભાઈ સોલંકી આપ પાર્ટી ના રાજેશ હાચડ

વોર્ડ નંબર( ) ના , હિમતભાઈ આલગિયા , ફરીદાબેન સયેદ , ઉષાબેન જાડેજા , મહેન્દ્ર જયપાલ ભાજપ પેનલ જીત્યા હાર્યા કોગ્રેસ અનુપભાઈ ભાસ્કર, ખુશ્બુબેન સૈયદ ભૂરાભાઈ સાસલા, મધુબેન ભાતિયા, આપ પાર્ટી ના પ્રવીણભાઈ નારોલા

વોર્ડ ની ૨૪ બેઠકો માંથી ૨૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સતા માં આવી વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ઉમેદવારો જીત્યા દસ વર્ષ થી ૧૮ બેઠકો સાથે સતા માં રહેલ એન.સી.પી નું ખાતું પણ ખુલ્યું આપ પાર્ટી નું પણ ખાતું ખુલ્યું પાલિકા ના પૂર્વ પ્રમુખ કારોબારી સહિત ના મોટા માથા હાર્યા હતા.

(10:21 am IST)