સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

ભાવનગર ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી બે દિવસ ભાવનગરમાં લોક પ્રશ્નો સાંભળશે

ભાવનગર પશ્ચિમના કાર્યાલય ઘરશાળા રોડ સૂચક હોસ્પિટલની સામે કાળુભા ખાતે લોકપ્રશ્ન સાંભળશે .

ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી  તા .2 / 2  ને ગુરુવાર અને તા 3 / 2 ને શુક્રવાર ( બે દિવસ ) સવારે 11:00 કલાક થી બપોરે 1:00 કલાક સુધી પોતાના ભાવનગર પશ્ચિમના કાર્યાલયે  ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સવારે 11 કલાક થી બપોરે 1 કલાક સુધી પોતાના ભાવનગર પશ્ચિમના કાર્યાલય ઘરશાળા રોડ સૂચક હોસ્પિટલની સામે કાળુભા ખાતે આવેલ છે ત્યાં લોકપ્રશ્ન સાંભળશે .

(1:00 am IST)