સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ધોરાજીઃ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ બહાર આવ્‍યો : જીલ્લા ઉપપ્રમુખનું રાજીનામું : પાલીકાની ચૂંટણીમાં ટિકિટ કપાતા રાજીનામું ધરી દીધુઃ લોકચર્ચા

ધોરાજી : આજે ધોરાજી ખાતે કોંગ્રસમાં આંતરિક જુથવાદ ઉત્‍પન્ન થયો છે. કોંગ્રેસના ઉપપ્રમુખને ટિકિટ ન અપાતા તેવો નારાજ થયા છે અને તેઓએ રાજીનામું આપી દીધાનુ લોકમુખે ચર્ચાઇ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

(10:00 pm IST)