News of Friday, 2nd December 2022
૧૦૨ વર્ષના હવાબેન ભાયાએ કર્યું મતદાન
સલાયા ખાતે ૧૦૨ વર્ષના હવાબેન ઇબ્રાહિમ ભાયાએ મતદાન કર્યું હતું. પોલીસ સ્ટાફ મિત્રો ની મદદ લઈ ને પોતાનો કિંમતી મતાધિકાર નો ઉપયોગ કરી યુવાઓને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
(1:25 pm IST)