સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 45 એક્ટિવ કેસ

જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 45 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,29,718 સેમ્પલ લેવાયા છે

(5:54 pm IST)