સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જામનગર જીલ્લાના પીએસઆઇએ ની બદલીઃ ધ્રોલનાં સી. એમ. કાંટેલીયાને જામનગર મુકાયા

જામનગર-ધ્રોલ તા. રઃ જામનગર જીલ્લામાં જુદા-જુદા પીએસઆઇની બદલી કરવામાં આવી છે.

ધ્રોલ પી.એસ.આઇ. સી. એમ. કાંટેલીયાની બદલી પંચ. બી. પોલીસ સ્ટે. જામનગરમાં બદલી કરાઇ છે. ધ્રોલ પી.એસ.આઇ. તરીકે એમ. એન. જાડેઢજા જામનગરની નિમણુંક કરાઇ છે.

(11:33 am IST)