ધોરાજી તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારોહ
ધોરાજીઃ તાલૂકા પંચાયતના તાલૂકા વિકાસ અધિકારીની વિદાય સમારોહ કાયકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અધીકારીઓ કમચારી ઓ અગણીઓ ની હાજરીમા તાલૂકા વિકાસ અધિકારી ગણાત્રાને વિદાયમાન અપાયું હતું. ધોરાજીના તાલૂકા વિકાસ અધિકારી ગણાત્રા વયમર્યાદાના કારણે નિવૂત થતા તાલૂકા પંચાયતના સ્ટાફ કમચારી ગણે વેગડી ગામે ભવ્ય વિદાય સમારોહ કાયકમનૂ આયોજન કરાયૂ હતૂ આ કાયકમમા વય મર્યાદાના કારણે નિવૂત થતા તાલૂકા વિકાસ અધિકારીને મોમેન્ટો અર્પણ કરીને તાલૂકા ભરના સરપંચો સભ્યો કર્મચારીઓ એ સન્માન કરયૂ હતૂ આ કાયકમમા ધોરાજી મામલતદાર મહેન્દ્રભાઈ હૂબડા,તાલૂકા પંચાયત પમૂખ નીતાબેન ચાવડા, રસીક ભાઈ ચાવડા, નિવતૂ નાયબ ડીડીઓ કડછા,જામકંડોરણા તાલૂકા વિકાસઅધિકારી ભાસ્કર, વિનૂભાઈ વધાસીયા, પંકજ ભાઈ કૂબાવત,પૂના ભાઈ વકાતર સરપંચ વેગડી કિશોરભાઈ રાઠોડ ભરતભાઇ બગડા સહિતના અગણીઓની હાજરીમા કાયકમ યોજાયો હતો આ કાયકમ માં ઉપસ્થીત તમામ મહેમાનોએ નિવૂત થતા તાલૂકા વિકાસ અધિકારી ગણાત્રાની કામગીરી બિરદાવી હતીં આ કાયકમ ને સફળ બનાવવા માટે વિનૂ ભાઈ વધાસીયા, પ્રફુલભાઈ જાની સહિતના કમચારીઓએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ ધોરાજી)