News of Monday, 2nd August 2021
ગોંડલ રાજકોટ હાઇવે પર ભોજપરા પાસે ખુટીયા એ બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકચાલક ગંભીર
ગોંડલ રાજકોટ હાઇવે પર ભોજપરા પાસે ખુટીયા એ બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકચાલક ગંભીર થતા તાબડતોબ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયેલ છે. તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ
(2:55 pm IST)