સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

જૂનાગઢ ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા તનસુખગીરી બાપુનું સન્માન

જૂનાગઢ : કોરોના મહામારીના કપરા સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા તનસુખગીરી બાપુ દ્વારા જે સહયોગ મળેલ તે બદલ ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરના મહંત તનસુખગીરી બાપુને સન્માનપત્ર આપી સન્માનીત કરેલ આર.એસ.એસના કાર્યકર્તા તસ્વીરમાં નજરે પડે છે.(

(1:03 pm IST)