સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

માળિયામાં કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર શહેનશાવલીના પાટોય પાસેથી દેશી તમંચા સાથે શખ્શ ઝડપાયો

માળિયા : માળિયામાં કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર શહેનશાવલીના પાટોય પાસેથી પોલીસે ફારૂક દિલાવરભાઈ જેડા ઉ.વ.35 રહે. જેડાવાસ, માતમ ચોક પાસે માળિયાવાળાને સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:50 am IST)