સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા યોજાયેલા મદારક્તદાનમાં 315 બોટલ એકત્ર

પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા યોજાયેલા મહારક્તદામાં રક્તદાતાઓએ  કેમ્પ ટૂંક " ૩૧૫ " બોટલ રક્ત એકઠું કરી આપ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં " JBL  મિનિ બુસ્ટર સ્પીકર " ભેટ સ્વરૂપે આપવા માં આવેલ હતા ..

ભાજપ આગેવાનો પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી સાગર મોદી અને તેમની ટિમ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા

(8:21 pm IST)