સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

બિચ્‍છુ ગેંગના પ આરોપી જેલ હવાલેઃ અન્‍યની પૂછપરછ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.રઃ દેવભૂમી દ્વારકા જીલ્લામાં ઝડપાયેલ બિચ્‍છુ ગેંગના પાંચ આરોપીની રીમાન્‍ડ પૂરી થતા જેલ હવાલે કરેલ છે. લાલુભા, વનરાજસિંહ સહિતના ૬ વ્‍યકિતઓની રીમાન્‍ડ ચાલુ છે ૬/૭/રર ના રજુ થશે.  ચકચારી બિચ્‍છુ ગેંગના આરોપી પાંચની રીમાન્‍ડ પુરી થઇ છે.એસ.પી. નીતેશ પાંડેની આગેવાની હેઠળ સીટ તથા ડીવાયએસપી હીરેન ચૌધરી દ્વારા તપાસ ચાલુ છે.

(4:39 pm IST)