સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

લીલીયાનો ફરાર આરોપી સુરતથી ઝડપાયો

 

 

 

અમરેલીઃ લીલીયા  પો.સબ.ઈન્‍સ. એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ પાંચતલાવડા બીટ ઇન્‍ચાર્જ જે.એલ.મકવાણા અના હેડ કોન્‍સ તથા સર્વેલન્‍સ ટીમના પો.કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્‍સ.પળથ્‍વિરાજસિંહ મોરીએ લીલીયા પોસ્‍ટેના પાર્ટ એ .ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૫૨૨૦૨૧૯/૨૦૨૨ તથા પાર્ટ એ .ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૫૨૨૦૨૨૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૪૭,૧૧૪ મુજબના કામે આરોપી કિરીટભાઇ જોરૂભાઇ ખુમાણ રહે ઢાંગલા તા.લીલીયા વાળો નાસતો ફરતો અને જે સુરત મુકામે જતો રહેલ હોય જેથી તેને ટેકનીલ સોર્સની મદદથી લોકેશન મેળવી સુરત ખાતેથી પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.

 

 

 

 

(2:22 pm IST)