સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

સોમનાથ હાઇવે ઉપર કાંકરી

પ્રભાસ પાટણ:  સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડની કામગીરી દોઢ મહિનાથી બંધ હાલતમાં છે અને આજોઠા ગામથી કાજલી સોનારીયા સહિતના રોડ ખોદી અને ચીકણી માટી નાખી દેવામાં આવેલ છે તેમજ આ પાચ કિલોમીટરના રસ્તા ઉપર ડાયવરઝ બનાવવામાં આવેલ છે તે ઠોરા ઠચકા અને કાકરી નાંખવાને કારણે વાહન રોડ ઉપર ચઢાવવા મુશ્કેલી પડે છે આ વિસ્તારના નાળિયેરીનું મોટા પાયે વાવેતર હોવાથી લીલા નાળિયેર ભરેલ રીક્ષાઓ વારંવાર કાઢવી પડે છે અને આ ડાઇવર્ઝન ઓળંગવા ટ્રેક્ટર બાંધીને રોડ ઉપર ચડાવવામા આવે છે જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)(૨૪.૭)

(2:20 pm IST)