સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

જામનગર શહેર -જિલ્લામાં કોરોના કેસ વધતા કંટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર : દૂધ અને તબીબી સેવા સિવાયની તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ

જામનગરના ઇન્દિરા પાર્કથી હરિયા સ્કૂલ,રણજીતનગર હુડકો સિવિક સેન્ટર સામે નેવિલ પાર્ક, શંકર ટેકરીના નહેરુનગર 5-એ,માં જીવણ જ્યોત મકાન સહીત 14 મકાનોનો સમાવેશ < સત્યમ કોલોની રોડ પરના રામકૃષ્ણ સોસાયટી શ્રી,ન, 8, કાલાવડ નાકા બહાર અમન ચમન સોસાયટીમાં રોઝી સ્કૂલવેલો રોડ,જુણેજા ઈલે,સામેની હેરીના 9 મકાનો,મોહનનગર જાડાની આવાસ યોજના ટાવર ન, 6 તેમજ જિલ્લાના લાલપુરના નવી વેરાવળથી મોટા ખદબ જતા રસ્તાના કુલ 5 ઘર સુધીનો વિસ્તાર કંટેઇન્મેન્ટ જાહેર

જામનગર શહેર -જિલ્લામાં કોરોના કેસ વધતા કંટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર થયા છે જે વિસ્તારમાં આવશ્યક સેવાઓ જેવી કે  દૂધ અને તબીબી સેવા સિવાયની તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધરહેશે  જામનગરના ઇન્દિરા પાર્કથી હરિયા સ્કૂલ,રણજીતનગર હુડકો સિવિક સેન્ટર સામે નેવિલ પાર્ક, શંકર ટેકરીના નહેરુનગર 5-એ,માં જીવણ જ્યોત મકાન સહીત 14 મકાનોનો સમાવેશ < સત્યમ કોલોની રોડ પરના રામકૃષ્ણ સોસાયટી શ્રી,ન, 8, કાલાવડ નાકા બહાર અમન ચમન સોસાયટીમાં રોઝી સ્કૂલવેલો રોડ,જુણેજા ઈલે,સામેની હેરીના 9 મકાનો,મોહનનગર જાડાની આવાસ યોજના ટાવર ન, 6 તેમજ જિલ્લાના લાલપુરના નવી વેરાવળથી મોટા ખદબ જતા રસ્તાના કુલ 5 ઘર સુધીનો વિસ્તાર કંટેઇન્મેન્ટ જાહેરકરાયો છે 

(9:59 pm IST)