સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd July 2018

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત

સર્વેમાં બાકી રહેલા પરિવાર જનોને રાશન મળી રહે તે માટે કાર્યવારી

ધોરાજી, તા.૨: ધોરાજીમાં રાષટીય અન્ન સલામતી કાયદા અતંગત સવેમા બાકી રહેલા પરિવારો ને ાશન જથ્થો મળે તે અગે તંત્રવાહકો દ્વારા કાયવાહી હાથ ધરાઈ છે.

ધોરાજી તાલૂકા શહેર વિસ્તાર માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત જે તે સમયે સર્વે માં બાકી રહી ગયેલા પરિવારો ને તેમને મળવા પાત્ર રાશન નો જથ્થો મળી રહે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ની સૂચના થી તાલુકા કક્ષાની એક કમિટી રચવામાંઆવી છે આ કમીટ મામામલતદાર ધોરાજી તાલૂકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર ,નાયબ મામલતદાર પુરવઠા સભ્યો ને આ કમીટી ના સભ્ય તરીકે નિયુકત કરાયેલ છે ધોરાજી તાલુકા માં આવી મિટિંગ ખૂબ લાંબા સમય બાદ નિયમિત મામલતદાર આવ્યા બાદ મળી હતી આ મીટીંગ રાષટીય અન્ન સલામતી કાયદા અતંગત સવે અતંગત જરૃરીયાત મંદ લોકો ને મળવાં પાત્ર રાશન નો જથથો મળે તે માટે ની કાયવાહી હાથ ધરાઈ છે

આ અગે ધોરાજી મામલતદાર મહેન્દ્રભાઈ હૂબડા એ જણાવ્યું હતું ધોરાજી માં રાષટીય અન્ન સલામતી કાયદા અતંગતજે તે સમયે સર્વે માં બાકી રહી ગયેલા પરિવારો ને તેમને મળવા પાત્ર રાશન નો જથ્થો મળી રહે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ની સૂચના થી કાયવાહી હાથ ધરાઈ છે ધોરાજી પંથકની અગાઉથી આવેલ અંદાજે ૩૬૦ અરજીઓનું.હકારાત્મક નિકાલ કાયવાહી કરાઇ છે.

(10:57 am IST)