સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd May 2018

અમરેલીના સિંચાઈ વિભાગના એડિશનલ એન્જીનીયર ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

અમરેલી સિંચાઇ વિભાગના એડિશનલ એન્જિનિયરને ગુજરાત એન્ટિ-કરપ્શન બ્યુરોએ એક લાખની લાંચના કેસમાં ઝડપી લીધેલ છે. કેનાલના કોન્ટ્રાક્ટર પાસેથી ફાયદો કરાવી દેવા માટે તેણે એક લાખની લાંચ માંગી હતી તેમ જાણવા મળે છે.

(8:54 pm IST)